ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ શું છે?1,2
COPD માં મુખ્યત્વે શ્વાસ નળીઓમાં સોજો અને ફેફસાંની પેશીઓને થયેલા નુકસાનના કારણે ફેફસાં અને શ્વાસ નળીઓ સંબંધિત એવી સ્થિતિઓનો સમાવેશ થાય છે જે શ્વાસ લેવામાં અવરોધ કરે છે.1 એમ્ફિસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ બંને COPD ના પ્રકાર છે.1
વાયુકોથળીઓને થતું નુકસાન છે
નળીઓમાં થતો સોજો છે.
COPD ના પ્રારંભિક ચેતવણી ચિહ્નો

શ્વાસ લેવામાં તકલીફ3

કફ સાથે ખાંસી આવવી
(લાળ કે ગળફા)3

ગળામાં સસણી બોલવી અથવા છાતીમાં સંકોચન/કસાવનો અનુભવ થવો.3
ના પ્રારંભિક ચેતવણી ચિહ્નો

વારંવાર ફેફસાંને ચેપ લાગવા 3,4

ઉર્જાનો અભાવ અથવા ખૂબ થાક લાગવો 3,4

તાવ 4

શ્વાસ લેવામાં તકલીફ3

કફ સાથે ખાંસી આવવી
(લાળ કે ગળફા)3

ગળામાં સસણી બોલવી અથવા છાતીમાં સંકોચન/કસાવનો અનુભવ થવો.3

તાવ 4

વારંવાર ફેફસાંને ચેપ લાગવા 3,4

ઉર્જાનો અભાવ અથવા ખૂબ થાક લાગવો 3,4
COPD માં શું કરવું અને શું ન કરવું

સાચી રીતે શ્વાસ લો:ઊર્જા બચાવો; શ્વાસ લેવામાં તકલીફ થાય તો આરામ કરવાની ટેકનિકનો ઉપયોગ કરો.5

શારીરિક પ્રવૃત્તિ કરો: શ્વસન સ્નાયુઓની કાર્યક્ષમતા વધારવા માટે નિયમિત કસરત કરો5

કફ બહાર કાઢવો: નિયંત્રિત ખાંસી સાથે અને હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો5

સ્વસ્થ આહાર:સંતુલિત આહાર જાળવો; પોષણ અંગે સલાહ લો5

ધૂમ્રપાન ન કરો: ધૂમ્રપાન બંધ કરો અને પરોક્ષ ધૂમ્રપાન ટાળો5,6

બળતરાકારક પદાર્થો શ્વાસમાં ન લો: પ્રદૂષણથી દૂર રહો અને જાણીતા ટ્રિગરથી બચો5
COPD ના નિદાન માટેના પરીક્ષણો કયા છે?7

પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFTs) - COPD તપાસવા માટે સ્પાયરોમેટ્રી

છાતીનો એક્સ-રે

CT સ્કેન

આલ્ફા-૧ એન્ટિટ્રિપ્સિનની ઉણપ માટેનું પરીક્ષણ
COPD ની સારવારો કંઈ છે?8
COPD ની સારવારના મુખ્ય લક્ષ્યો આગળના શ્વસન ચેપોને રોકવા અને ખાંસી તથા શ્વાસ લેવામાં થતી તકલીફ સહિતના લક્ષણોને ઘટાડવા છે.

બ્રોન્કોડાયલેટર્સ

સોજો ઘટાડતી દવાઓ

એન્ટિબાયોટિક્સ

પૂરક ઓક્સિજન

ફેફસાંની સારવાર

કફનાશક

બ્રોન્કોડાયલેટર્સ

પૂરક ઓક્સિજન

સોજો ઘટાડતી દવાઓ

ફેફસાંની સારવાર

એન્ટિબાયોટિક્સ

કફનાશક
સંદર્ભો:
1. ક્લિવલેન્ડ ક્લિનિક. ક્રોનિક અવરોધક ફેફસાની બીમારી (COPD). ઉપલબ્ધ: https://my.clevelandclinic.org/health/diseases/8709-chronic-obstructive-pulmonary-disease-copd. 25 ફેબ્રુઆરી 2025ના રોજ ઍક્સેસ કરાયું.
2. એમ્ફિસિમા. https://my.clevelandclinic.org/health/diseases/9370-emphysema પર ઉપલબ્ધ. 25 ફેબ્રુઆરી 2025ના રોજ ઍક્સેસ કરાયું.
૩. અમેરિકન લંગ એસોસિએશન. COPD ના વહેલા ચેતવણી સંકેતો. www.lung.org. ૨૦૨૩. ઉપલબ્ધ: https://www.lung.org/lung-health-diseases/lung-disease-lookup/copd/symptoms-diagnosis/early-warning-signs. 25 ફેબ્રુઆરી 2025ના રોજ ઍક્સેસ કરાયું.
4. મેયો ક્લિનિક. COPD. અહીંથી ઉપલબ્ધ: https://www.mayoclinic.org/diseases-conditions/copd/symptoms-causes/syc-20353679. 25 ફેબ્રુઆરી 2025ના રોજ ઍક્સેસ કરાયું.
5. મેયો ક્લિનિક. COPD – નિદાન અને સારવાર. અહીંથી ઉપલબ્ધ: https://www.mayoclinic.org/diseases-conditions/copd/diagnosis-treatment/drc-20353685. 25 ફેબ્રુઆરી 2025ના રોજ ઍક્સેસ કરાયું.
6. અમેરિકન લંગ એસોસિએશન. COPD ના વહેલા ચેતવણી ચિહ્નો. www.lung.org. 2023. ઉપલબ્ધ: https://www.lung.org/lung-health-diseases/lung-disease-lookup/copd/symptoms-diagnosis/early-warning-signs. 25 ફેબ્રુઆરી 2025ના રોજ ઍક્સેસ કરાયું.
7. COPD સાથે જીવવા માટે 6 ટીપ્સ. અહીંથી ઉપલબ્ધ: https://www.mayoclinichealthsystem.org/hometown-health/speaking-of-health/6-tips-for-living-with-copd. 18 ઓક્ટોબર 2024ના રોજ ઍક્સેસ કરાયું.
8. COPD સાથે જીવવા માટે 6 સૂચનો. અહીંથી ઉપલબ્ધ: https://www.mayoclinichealthsystem.org/hometown-health/speaking-of-health/6-tips-for-living-with-copd. 18 ઓક્ટોબર 2024ના રોજ ઍક્સેસ કરાયું.
9. અપટુડેટ. ક્રોનિક અવરોધક ફેફસાની બીમારી (COPD) (મૂળભૂત બાબતો). ઉપલબ્ધ: https://www.uptodate.com/contents/chronic-obstructive-pulmonary-disease-copd-the-basics?topicRef=4647&source;=see_link